મહેસાણા જિલ્લાના એક ગામમાં અજીબોગરીબ પરંપરાએ લીધો એક વ્યકિતનો જીવ, જાણો શું છે આ પરંપરા

|

Apr 29, 2019 | 11:05 AM

મહેસાણા જિલ્લાના વિસનગરના વાલમ ગામે બળદગાડા નીચે કચડાઈ જવાથી એક યુવકનું મોત નિપજ્યું છે. હાથિયા ઠાઠુ પરંપરા દરમિયાન એક યુવક પડી ગયો હતો અને તેની ઉપરથી બળદગાડું પસાર થતા 18 વર્ષીય યુવક જય પટેલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. વાલમ ગામે વર્ષોથી હાથિયા ઠાઠુ મહોત્સવ નામે એક પરંપરા ચાલી આવે છે. TV9 Gujarati Web Stories […]

મહેસાણા જિલ્લાના એક ગામમાં અજીબોગરીબ પરંપરાએ લીધો એક વ્યકિતનો જીવ, જાણો શું છે આ પરંપરા

Follow us on

મહેસાણા જિલ્લાના વિસનગરના વાલમ ગામે બળદગાડા નીચે કચડાઈ જવાથી એક યુવકનું મોત નિપજ્યું છે.

હાથિયા ઠાઠુ પરંપરા દરમિયાન એક યુવક પડી ગયો હતો અને તેની ઉપરથી બળદગાડું પસાર થતા 18 વર્ષીય યુવક જય પટેલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. વાલમ ગામે વર્ષોથી હાથિયા ઠાઠુ મહોત્સવ નામે એક પરંપરા ચાલી આવે છે.

TV9 Gujarati

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

જેમાં ગામના યુવકો એક શણગારેલા બળદ ગાડાની આગળ પાછળ દોડતા હોય છે. મૃતક જય પટેલ પણ બળદગાડાની આગળ દોડી રહ્યો હતો અને પાછળથી બળદનો ધક્કો વાગતા યુવક નીચે પટકાયો હતો. ત્યારબાદ તેની ઉપરથી બળદગાડાનું વ્હીલ ફરી વળતા યુવક ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. આ મામલે વિસનગર તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article