દિવાળીમાં મુસાફરોના ધસારાને પહોચી વળવા, એસટી વિભાગ વધુ 1000 ટ્રીપનું કરશે સંચાલન

|

Nov 08, 2020 | 9:33 AM

દિવાળીના તહેવારમાં લોકો તેમના વતન સરળતાથી જઈ શકે તે માટે એસટીના નામે જાણીતુ ગુજરાત માર્ગ વાહનવ્યવહાર વિભાગ, રાજ્યમાં વધુ 1000 ટ્રીપનું સંચાલન કરશે. ખાસ કરીને સુરત અને અમદાવાદથી સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાત, પંચમહાલ, દાહોદ માર્ગ ઉપર વધુ એસટી બસ દોડાવવામાં આવશે. સુરતથી સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાત અને પંચમહાલના માર્ગ ઉપર 300 વધુ બસ દોડાવશે. તો અમદાવાદથી સૌરાષ્ટ્ર, […]

દિવાળીમાં મુસાફરોના ધસારાને પહોચી વળવા, એસટી વિભાગ વધુ 1000 ટ્રીપનું કરશે સંચાલન

Follow us on

દિવાળીના તહેવારમાં લોકો તેમના વતન સરળતાથી જઈ શકે તે માટે એસટીના નામે જાણીતુ ગુજરાત માર્ગ વાહનવ્યવહાર વિભાગ, રાજ્યમાં વધુ 1000 ટ્રીપનું સંચાલન કરશે. ખાસ કરીને સુરત અને અમદાવાદથી સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાત, પંચમહાલ, દાહોદ માર્ગ ઉપર વધુ એસટી બસ દોડાવવામાં આવશે. સુરતથી સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાત અને પંચમહાલના માર્ગ ઉપર 300 વધુ બસ દોડાવશે. તો અમદાવાદથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, દાહોદ અને પંચમહાલ રૂટ ઉપર વધુ 150 બસ દોડાવાશે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article