સુરતમાં બેફામ કારે બાઈકસવાર પરિવારને ટક્કર મારી, એક બાળકનું મોત, દંપતી ઈજાગ્રસ્ત

|

Dec 27, 2020 | 10:36 PM

સુરતના કામરેજમાં અકસ્માતની ઘટના બની છે. બેફામ કારે એક બાળકનો ભોગ લીધો છે. કામરેજના શામપુરા વિહાન રોડ પર આ ઘટના બની છે.

સુરતમાં બેફામ કારે બાઈકસવાર પરિવારને ટક્કર મારી, એક બાળકનું મોત, દંપતી ઈજાગ્રસ્ત

Follow us on

સુરતના કામરેજમાં અકસ્માતની ઘટના બની છે. બેફામ કારે એક બાળકનો ભોગ લીધો છે. કામરેજના શામપુરા વિહાન રોડ પર આ ઘટના બની છે. બેફામ કારે બાઈકસવાર પરિવારને ટક્કર મારી, કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો. જેમાં બાળકનું મોત થયુ અને દંપતી ઈજાગ્રસ્ત થયું છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચો: રાજકોટ: 31મી ડિસેમ્બરને લઈ પોલીસનો ચાંપતો બંદોબસ્ત, ફાર્મહાઉસમાં અને કારખાનાઓમાં તપાસ કરવા SPનો આદેશ

 

Next Article