સોનુ સૂદે અમદાવાદની એક હોટલમાં AAP ના કાર્યકરો સાથે કરી બંધ બારણે બેઠક, શું સૂચવે છે આ ખાનગી મિટિંગ?

સોનુ સુધ ગુજરાતમાં હવે સક્રિય થયાના અહેવાલ આવી રહ્યા છે. મળેલી માહિતી અનુસાર સોનુ સુદે અમદાવાદમાં AAP નેતાઓ સાથે ખાનગી બેઠક કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 9:55 PM

અભિનેતા સોનુ સુદ (Sonu sood) ગુજરાતમાં જોવા મળ્યો છે. સોનુ સુધ ગુજરાતમાં હવે સક્રિય થયાના અહેવાલ આવી રહ્યા છે. મળેલી માહિતી અનુસાર સોનુ સુદે આજે એટલે કે 22 સપ્ટેમ્બરે અમદાવાદમાં AAP નેતાઓ સાથે ખાનગી બેઠક કરી હતી. બપોરથી અમદાવાદની (Ahmedabad) ખાનગી હોટલમાં બંધ બારણે ચર્ચા ચાલી રહી હતી.

માહિતી અનુસાર અભિનેતા સોનુ સૂદ ગુજરાતમાં (Sonu Sood in Gujarat) એક હોટલમાં જોવા મળ્યો. સોનુએ કેટલાક ઉદ્યોગકારો સાથે પણ બેઠક કરી હોવાની માહિતી નાહાર આવી છે. સાથે જ બેઠકમાં આમ આદમી પાર્ટીના (Sonu Sood AAP meeting) નેતાઓ પણ હોવાની માહિતી મળી છે. તમને જણાવી દઈએ કે સોનુ સુદને દિલ્લી સરકારે બ્રાંડ એમ્બેસેડર બનાવ્યો છે. તેમજ ગુજરાતમાં પણ કામગીરી કરવા સોનુએ તૈયારી દર્શાવી હતી. હવે આ બેઠક બાદ સોનુની રાજનીતિમાં સક્રિય બનાવની ચર્ચાઓ તેજ બની છે. તમને જણાવી દઈએ કે અભિનેતા સોનુ સૂદ થોડા દિવસો પહેલા દેલ્હીમાં CM કેજરીવાલને મળ્યો હતો.  અને તેને દિલ્હીમાં દેશ કે મેન્ટર્સ પ્રોગ્રામમાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો હતો.

જાહેર છે કે તાજેતરમાં કોરોના કાળમાં લોકોની મદદ કરીને મસીહા બનેલા સોનુ સૂદના ઘરે ઈનકમ ટેક્સના દરોડા પડ્યા હતા. અહેવાલ હતા કે સોનુ સૂદે ટેક્સ ચોરી કરી હોવાના કેટલાક પૂરાવા મળ્યા છે. તેમજ ઈનકમ ટેક્સ વિભાગના દાવા પ્રમાણે સોનુ સૂદે 20 કરોડથી વધુની રકમની કર ચોરી કરી છે. બાદમાં સોનુ સૂદ ચર્ચામાં છે. તેમજ દેલ્હીનો બ્રાંડ એમ્બેસેડર બન્યા પર પણ સોનુને મીડિયા દ્વારા સવાલ પૂછવામાં આવ્યા હતા. આ બાબતે સોનુએ કહ્યું હતું કે હું મારા ફાઉન્ડેશનના કામમાં ધ્યાન આપી રહ્યો છું. સરકાર એનું કામ કરતી રહેશે અને હું મારું કામ કરીશ. કેમકે આ કામ પણ વધારે જરૂરી છે.

આ પણ વાંચો: SURENDRANAGAR : ચોટીલાના લાખણકા ગામે રસી આપતા કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી, ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચો: NGT : ગુજરાતને મળી શકે છે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની સર્કીટ બેંચ, હાઈકોર્ટે કરી છે ભલામણ

Follow Us:
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">