કોડીનાર પાલિકાના પૂર્વ પ્રમુખ શીવા સોલંકીના પુત્ર મિત સોલંકીએ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો

|

Oct 26, 2020 | 10:34 PM

કોડીનાર પાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રએ આપઘાત કર્યો હોવાની વિગતો મળી રહી છે. પાલિકાના પૂર્વ પ્રમુખ શીવા સોલંકીના પુત્ર મિત સોલંકીએ આત્મહત્યા કરી છે. રિવોલ્વરથી ગોળી મારીને જીવન ટૂંકાવી દીધું છે. હાલમાં શીવા સોલંકી અમિત જેઠવા હત્યા કેસમાં સાબરમતી જેલમાં બંધ છે.   Web Stories View more Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના […]

કોડીનાર પાલિકાના પૂર્વ પ્રમુખ શીવા સોલંકીના પુત્ર મિત સોલંકીએ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો

Follow us on

કોડીનાર પાલિકાના પૂર્વ પ્રમુખના પુત્રએ આપઘાત કર્યો હોવાની વિગતો મળી રહી છે. પાલિકાના પૂર્વ પ્રમુખ શીવા સોલંકીના પુત્ર મિત સોલંકીએ આત્મહત્યા કરી છે. રિવોલ્વરથી ગોળી મારીને જીવન ટૂંકાવી દીધું છે. હાલમાં શીવા સોલંકી અમિત જેઠવા હત્યા કેસમાં સાબરમતી જેલમાં બંધ છે.

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article