AMCનું 8900 કરોડનુ ડ્રાફટ બજેટ રજુ, સ્માર્ટ સિટી સોસાયટી સ્કીમ અંતર્ગત રહીશોને મળશે 100% મિલકત વેરા માફી

|

Jan 17, 2020 | 8:27 AM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બજેટ રજૂ કર્યું. વર્ષ 2020-21નું બજેટ 8900 કરોડની પુરાંત વાળું છે. ડ્રાફ્ટ બજેટમાં અમદાવાદીઓને 968 કરોડના ખર્ચે 20 ફ્લાય ઓવરબ્રિજ, 152 કરોડના ખર્ચે રોડ ઓવરબ્રિજ, 700 કરોડના ખર્ચે રોડનું આધુનિકરણ, 500 કરોડના ખર્ચે 5 નવા મલ્ટી લેવલ પાર્કિંગ, 200 કરોડના […]

AMCનું 8900 કરોડનુ ડ્રાફટ બજેટ રજુ, સ્માર્ટ સિટી સોસાયટી સ્કીમ અંતર્ગત રહીશોને મળશે 100% મિલકત વેરા માફી

Follow us on

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બજેટ રજૂ કર્યું. વર્ષ 2020-21નું બજેટ 8900 કરોડની પુરાંત વાળું છે. ડ્રાફ્ટ બજેટમાં અમદાવાદીઓને 968 કરોડના ખર્ચે 20 ફ્લાય ઓવરબ્રિજ, 152 કરોડના ખર્ચે રોડ ઓવરબ્રિજ, 700 કરોડના ખર્ચે રોડનું આધુનિકરણ, 500 કરોડના ખર્ચે 5 નવા મલ્ટી લેવલ પાર્કિંગ, 200 કરોડના ખર્ચે પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, 405 કરોડના ખર્ચે શારદાબેન અને LG હોસ્પિટલનું નવીનીકરણ. જ્યારે સ્માર્ટ સિટી સોસાયટી સ્કીમ અંતર્ગત આવતી સોસાયટીના રહીશોને 100 ટકા મિલકત વેરા માફી મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નિર્ભયા દુષ્કર્મના આરોપી મુકેશની દયા અરજી ફગાવાઇ! રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવતા ફાંસીનો રસ્તો સાફ

Next Article