રાજકોટ: તહેવારોને લઈ થઈ રહી છે છેલ્લી ઘડીની ખરીદી, બજારમાં જોવા મળી લોકોની ભીડ

|

Nov 12, 2020 | 6:13 PM

રાજકોટમાં તહેવારોને લઇને છેલ્લી ઘડીની ખરીદી ચાલી રહી છે. બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. વેપારીઓ માની રહ્યા છે કે, છેલ્લા 7 મહિનાથી જે મંદી હતી, તેમાં તેજી આવવાને કારણે વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. જો કે, એક વાત યાદ રાખવાની જરૂર ચોક્કસથી છે કે, કોરોના હજુ ગયો નથી. આ પણ વાંચો: અમદાવાદ: ભક્તો […]

રાજકોટ: તહેવારોને લઈ થઈ રહી છે છેલ્લી ઘડીની ખરીદી, બજારમાં જોવા મળી લોકોની ભીડ

Follow us on

રાજકોટમાં તહેવારોને લઇને છેલ્લી ઘડીની ખરીદી ચાલી રહી છે. બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. વેપારીઓ માની રહ્યા છે કે, છેલ્લા 7 મહિનાથી જે મંદી હતી, તેમાં તેજી આવવાને કારણે વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. જો કે, એક વાત યાદ રાખવાની જરૂર ચોક્કસથી છે કે, કોરોના હજુ ગયો નથી.

આ પણ વાંચો: અમદાવાદ: ભક્તો માટે ખુલશે કેમ્પ હનુમાન મંદિર, ચેરિટી કમિશનરે તાત્કાલિક મંદિર ખોલવા કર્યો હુકમ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article