સુરતમાં ATM તોડતા તસ્કરો CCTVમાં કેદ, તસ્કરોએ રૂ.7.50 લાખની કરી ચોરી

|

Sep 18, 2020 | 3:02 PM

સુરતના ઓલપાડના ટકારા ગામે, જિલ્લા સહકારી બેંકનુ એટીએમ તોડીને, 7.5 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા છે. જો કે તસ્કરો એટીએમ તોડતા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. તસ્કરોએ એટીએમમાં તોડફોડ કરીને તેમાંથી રૂપિયાની ચોરી કરાઈ છે. એટીએમની પ્લેટ તસ્કરો તેમની સાથે લઈ ગયા હતા. જો કે ટકારા ગામ પાસેની નહેર નજીક પ્લેટ ફેકી દીધી હતી. […]

સુરતમાં ATM તોડતા તસ્કરો CCTVમાં કેદ, તસ્કરોએ રૂ.7.50 લાખની કરી ચોરી

Follow us on

સુરતના ઓલપાડના ટકારા ગામે, જિલ્લા સહકારી બેંકનુ એટીએમ તોડીને, 7.5 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા છે. જો કે તસ્કરો એટીએમ તોડતા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. તસ્કરોએ એટીએમમાં તોડફોડ કરીને તેમાંથી રૂપિયાની ચોરી કરાઈ છે. એટીએમની પ્લેટ તસ્કરો તેમની સાથે લઈ ગયા હતા. જો કે ટકારા ગામ પાસેની નહેર નજીક પ્લેટ ફેકી દીધી હતી. જે રીતે ચોરી કરવામાં આવી છે, તે જોતા તસ્કરો એટીએમમાં ચોરી કરવાના, જાણકાર હોવાનું પોલીસનું અનુમાન છે.

આ પણ વાંચોઃડુંગળીના ભાવ છેલ્લા 15 દિવસમાં વધીને દોઢા થયા, ઓક્ટોબરમાં ડુંગળીનો ભાવ 100 રૂપિયા થાય તો નવાઈ નહી

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 12:37 pm, Wed, 16 September 20

Next Article