AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત: મહાનગરપાલિકાના અધિકારીઓની દારૂની મહેફિલનો કેસ, બંને કર્મચારી સસ્પેન્ડ

સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની દારૂની મહેફિલના કેસમાં સુરત પાલિકા કમિશનર દ્વારા બંને કર્મચારીઓને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. પાલિકના બે અધિકારીઓ દારૂની મહેફિલ માણતા હોવાનું સામે આવ્યું હતું, બીજા વર્ગના ક્લાર્ક વિરેન્દ્ર ઠાકોર અને ત્રીજા વર્ગના ક્લાર્ક વિશાલ મુનશીને ફરજ મોકૂફ કરાયા છે. વાયરલ વીડિયો મીડિયામાં વહેતા થયા બાદ આ પગલાં લેવામાં આવ્યા. ત્યારે આ મામલે […]

સુરત: મહાનગરપાલિકાના અધિકારીઓની દારૂની મહેફિલનો કેસ, બંને કર્મચારી સસ્પેન્ડ
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:18 PM
Share

સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની દારૂની મહેફિલના કેસમાં સુરત પાલિકા કમિશનર દ્વારા બંને કર્મચારીઓને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. પાલિકના બે અધિકારીઓ દારૂની મહેફિલ માણતા હોવાનું સામે આવ્યું હતું, બીજા વર્ગના ક્લાર્ક વિરેન્દ્ર ઠાકોર અને ત્રીજા વર્ગના ક્લાર્ક વિશાલ મુનશીને ફરજ મોકૂફ કરાયા છે. વાયરલ વીડિયો મીડિયામાં વહેતા થયા બાદ આ પગલાં લેવામાં આવ્યા. ત્યારે આ મામલે સુરત પોલીસ શું કાર્યવાહી કરશે તે પણ એક સવાલ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">