સુરતઃ નાક નીચે માસ્ક પહેરી ફરતા લોકોને અટકાવી કરાયા ફરજીયાત કોરોના ટેસ્ટ
સુરતમાં માસ્ક વગર જતા વાહનચાલકો સામે તંત્રએ લાલ આંખ કરી અને નાક નીચે માસ્ક પહેરી ફરતા લોકોને અટકાવી તેના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા.

Corona Test
સુરતમાં માસ્ક વગર જતા વાહનચાલકો સામે તંત્રએ લાલ આંખ કરી અને નાક નીચે માસ્ક પહેરી ફરતા લોકોને અટકાવી તેના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. પુણા વિસ્તારની અર્ચના સ્કૂલ પાસે 50થી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરાયા અને માસ્ક વગર બાઈક ચલાવતા 20 લોકોને દંડ ફટકારવામાં આવ્યો.
આ પણ વાંચો: ભાજપ નેતા દિલીપ સંઘાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ગાંધીનગરમાં હોમ આઇસોલેશન થયા
