જૂનાગઢ વિસાવદરના લાલપુર ગામ અને દાહોદના કાળીમોવડી નજીક અકસ્માતમાં કુલ 9 લોકોના મોત

|

Jan 11, 2020 | 1:26 PM

જૂનાગઢ જિલ્લાનાં વિસાવદરના લાલપુર ગામ પાસે ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, ઘટના સ્થળે જ 6 લોકોનાં મોત નિપજ્યા હતા અને 25 લોકો ઘાયલ થયા હતા. જૂનાગઢથી વિસાવદર જતી ખાનગી બસ પર ચાલકે કાબૂ ગુમાવતા બસ પલટી મારી ગઇ હતી. વિસાવદરનાં લાલપુરનાં શિવતળી પાસે ગોઝારો અકસ્માત થયો હતો. ઘાયલોમાં ઘણા લોકોએ […]

જૂનાગઢ વિસાવદરના લાલપુર ગામ અને દાહોદના કાળીમોવડી નજીક અકસ્માતમાં કુલ 9 લોકોના મોત

Follow us on

જૂનાગઢ જિલ્લાનાં વિસાવદરના લાલપુર ગામ પાસે ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, ઘટના સ્થળે જ 6 લોકોનાં મોત નિપજ્યા હતા અને 25 લોકો ઘાયલ થયા હતા. જૂનાગઢથી વિસાવદર જતી ખાનગી બસ પર ચાલકે કાબૂ ગુમાવતા બસ પલટી મારી ગઇ હતી. વિસાવદરનાં લાલપુરનાં શિવતળી પાસે ગોઝારો અકસ્માત થયો હતો. ઘાયલોમાં ઘણા લોકોએ દાવો કર્યો છે કે ડ્રાઇવર દારૂ પી ગયો હતો અને બેફામ સ્પીડથી બસ હંકારી રહ્યો હતો. આ અકસ્માતમાં બસ ડ્રાઇવર પણ મૃત્યુ પામ્યો છે.

આ પણ વાંચોઃ ભારતીય બાળકોને દત્તક લેવાનો વધ્યો ક્રેઝઃ અમેરિકન દંપતીએ કિશનને દત્તક લેવા 2 વર્ષનો કર્યો ઈન્તઝાર

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

તો બીજી તરફ દાહોદના કાળીમોવડી લીમડી હાઈ-વે પર અકસ્માત સર્જાયો છે. ટ્રક, મોટરસાયકલ અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 3ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. એક જ પરિવારના 3 ભાઇઓના મોત થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article