ભાવનગર: સર.ટી.હોસ્પિટલમાં પીઓપીની છત તૂટી, ઓપીડી ન હોવાથી મોટી જાનહાની ટળી

|

Sep 28, 2020 | 6:00 PM

ભાવનગરની હોસ્પિટલમાં એક મોટી ર્દુઘટના ટળી છે. શહેરની સર.ટી. હોસ્પિટલમાં પીઓપીની છત તૂટી છે. હોસ્પિટલના વોર્ડ નંબર-17માં પીઓપીની છતા ધડાકાભેર તૂટી પડી. આજે ઓપીડી ન હોવાથી એક મોટી જાનહાની ટળી છે. હોસ્પિટલમાં અવાર નવાર છતના ગાબડા પડવાની ઘટનાઓ બને છે. વારંવાર બનતી ઘટના છતાં તંત્રએ કોઈ કાયમી ઉકેલ કર્યો નથી.   Web Stories View more […]

ભાવનગર: સર.ટી.હોસ્પિટલમાં પીઓપીની છત તૂટી, ઓપીડી ન હોવાથી મોટી જાનહાની ટળી

Follow us on

ભાવનગરની હોસ્પિટલમાં એક મોટી ર્દુઘટના ટળી છે. શહેરની સર.ટી. હોસ્પિટલમાં પીઓપીની છત તૂટી છે. હોસ્પિટલના વોર્ડ નંબર-17માં પીઓપીની છતા ધડાકાભેર તૂટી પડી. આજે ઓપીડી ન હોવાથી એક મોટી જાનહાની ટળી છે. હોસ્પિટલમાં અવાર નવાર છતના ગાબડા પડવાની ઘટનાઓ બને છે. વારંવાર બનતી ઘટના છતાં તંત્રએ કોઈ કાયમી ઉકેલ કર્યો નથી.

 

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 12:18 pm, Sat, 30 May 20

Next Article