ગેસ ભરાવવા આવેલી રિક્ષામાં અચાનક ધડાકાભેર લાગી આગ, જુઓ VIDEO

|

Nov 23, 2019 | 6:04 PM

અમદાવાદની મિર્ઝાપુર કોર્ટ પાસે પેટ્રોલ પમ્પ પાસે રીક્ષામાં ધડાકો થયો હતો. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ટળી છે અને કોઈને હાની નથી પહોંચી. ગેસ ભરાવવા માટે આવેલી રીક્ષામાં ધડાકા સાથે આગ લાગી હતી. આ લાગેલી આગના CCTV સામે આવ્યા છે. રીક્ષાને રસ્તા પર લઈ જવામાં આવી હતી અને બાદમાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ […]

ગેસ ભરાવવા આવેલી રિક્ષામાં અચાનક ધડાકાભેર લાગી આગ, જુઓ VIDEO

Follow us on

અમદાવાદની મિર્ઝાપુર કોર્ટ પાસે પેટ્રોલ પમ્પ પાસે રીક્ષામાં ધડાકો થયો હતો. સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ટળી છે અને કોઈને હાની નથી પહોંચી. ગેસ ભરાવવા માટે આવેલી રીક્ષામાં ધડાકા સાથે આગ લાગી હતી. આ લાગેલી આગના CCTV સામે આવ્યા છે. રીક્ષાને રસ્તા પર લઈ જવામાં આવી હતી અને બાદમાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ ઘટના કોઈ મીટરમાં સ્પાર્કના લીધે ઘટી હોય તેવું સામે આવ્યું છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :     નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસ: DPS સ્કૂલ સકંજામાં, CBSEની શો કોઝ નોટિસ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article