ભરૂચઃ મહિલાના મૃત્યુ બાદ પરિવારે તરછોડતા મૃતદેહ રઝળ્યો, પરિવારે 3 વર્ષની બાળકીને પણ તરછોડી

|

Feb 22, 2020 | 10:39 AM

ભરૂચની સિવિલમાં પડેલો આ મૃતદેહ અને તેની પાસે રઝળતી માસૂમ બાળકીની કહાની સાંભળી તમારા રૂંવાટા ઉભા થઈ જશે. હોસ્પિટલમાં રહેલા મહિલાનો મૃતદેહ અને માસુમ બાળકીનું કોઈ ઘણી નથી કારણે કે બિમાર મહિલાના મૃત્યુ બાદ પરિવારે મૃતદેહ તરછોડી દીધો છે. તેના પતિનું 8 મહિના પહેલા જ મૃત્યુ થયું હતું. તેની વચ્ચે પરિવારના અન્ય સભ્યોએ મૃતદેહને તરછોડી […]

ભરૂચઃ મહિલાના મૃત્યુ બાદ પરિવારે તરછોડતા મૃતદેહ રઝળ્યો, પરિવારે 3 વર્ષની બાળકીને પણ તરછોડી

Follow us on

ભરૂચની સિવિલમાં પડેલો આ મૃતદેહ અને તેની પાસે રઝળતી માસૂમ બાળકીની કહાની સાંભળી તમારા રૂંવાટા ઉભા થઈ જશે. હોસ્પિટલમાં રહેલા મહિલાનો મૃતદેહ અને માસુમ બાળકીનું કોઈ ઘણી નથી કારણે કે બિમાર મહિલાના મૃત્યુ બાદ પરિવારે મૃતદેહ તરછોડી દીધો છે. તેના પતિનું 8 મહિના પહેલા જ મૃત્યુ થયું હતું. તેની વચ્ચે પરિવારના અન્ય સભ્યોએ મૃતદેહને તરછોડી દીધો છે. સાથે ત્રણ વર્ષની બાળકીને પણ તરછોડી દેતા માસુમ બાળકી પણ હવે નોધારી બની ગઈ છે. આ બાળકી પોતાની કાલીઘેલી ભાષામાં મૃતદેહ પાસે બેસી માતાને જગાડી રહી છે. વારંવાર બાળકી માતાના મૃતદેહ પાસે આવીને આંખ ખોલવા જીદ કરી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટઃ ઉપલેટાની સ્કૂલમાં દલિત વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ! જુઓ VIRAL VIDEO

Next Article