VIDEO: સાબર ડેરીના નવા ચેરમેન તરીકે શામળ પટેલ બિનહરીફ ચૂંટાયા

|

Oct 01, 2019 | 4:13 AM

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે આર્થિક જીવાદોરી સાબરડેરીના નવા ચેરમેન તરીકે શામળ પટેલ બિનહરીફ ચૂંટાયા હતા. સાબરડેરીના ચેરમેન મહેશ પટેલે એક માસ અગાઉ ડેરીના ચેરમેન પદેથી રાજીનામુ આપ્યું હતું. જે બાદ સાબરડેરીના ચેરમેન માટેની ચૂંટણી પ્રક્રિયામાં 16 ડિરેક્ટર સહિત 3 સભ્યો હાજર રહ્યા હતા. અને તમામ સભ્યોએ શામળ પટેલને ટેકો જાહેર કરી સાબર ડેરીના […]

VIDEO: સાબર ડેરીના નવા ચેરમેન તરીકે શામળ પટેલ બિનહરીફ ચૂંટાયા

Follow us on

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે આર્થિક જીવાદોરી સાબરડેરીના નવા ચેરમેન તરીકે શામળ પટેલ બિનહરીફ ચૂંટાયા હતા. સાબરડેરીના ચેરમેન મહેશ પટેલે એક માસ અગાઉ ડેરીના ચેરમેન પદેથી રાજીનામુ આપ્યું હતું. જે બાદ સાબરડેરીના ચેરમેન માટેની ચૂંટણી પ્રક્રિયામાં 16 ડિરેક્ટર સહિત 3 સભ્યો હાજર રહ્યા હતા. અને તમામ સભ્યોએ શામળ પટેલને ટેકો જાહેર કરી સાબર ડેરીના સત્તાનું સુકાન આપ્યુ હતુ.

આ પણ વાંચો: દેશમાં 1994 પછી આ ચોમાસામાં નોંધાયો સૌથી વધુ વરસાદ, વરસાદના કહેરથી 148 લોકોના મોત

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મહત્વનું છે કે શામળ પટેલ અગાઉ પણ સાબરડેરીના ચેરમેન પદે રહી ચુક્યા છે. વર્ષ 2007 થી 2010 સુધી સાબર ડેરીનો સુકાન શામળ પટેલે જ સંભાળ્યો હતો. ત્યારે ફરીવાર સાબરડેરીનું સુકાન શામળ પટેલને સોંપતા આવતા દિવસોમાં પશુપાલકોના હિતમાં નિર્ણયો લેવાનો તેમજ આગામી સમયમાં દૂધના ઉંચા ભાવ પશુપાલકોને મળી રહેવાનો દાવો કર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 4:12 am, Tue, 1 October 19

Next Article