જાણો કયા માર્કેટયાર્ડમાં કઈ જણસીના સૌથી વધુ છે ભાવ, ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડમાં વેચાતા અનાજના 17મી સપ્ટેમ્બરના ભાવ

|

Sep 18, 2020 | 11:31 AM

ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડમાં વેચાતા અનાજના તેની ગુણવત્તા મુજબ ભાવ ઉપજી રહ્યાં છે. ગુજરાતમાં 17 સપ્ટેમ્બરના રોજ વિવિધ માર્કેટયાર્ડ પૈકી  પૈકી કપાસના સૌથી વધુ ભાવ રાજપિપળા અને રાજકોટ માર્કેટયાર્ડમાં બોલાયા છે.  પ્રતિ ક્વિન્ટલે, 5150નો ભાવ બન્ને માર્કેટયાર્ડમાં ગુણવંત્તા મુજબ બોલાયો છે. તો મગફળીનો સૌથી વધુ ભાવ જૂનાગઢના વિસાવદરમાં 4500થી લઈને 5800 સુધી બોલાયો છે. જુવારનો સૌથી […]

જાણો કયા માર્કેટયાર્ડમાં કઈ જણસીના સૌથી વધુ છે ભાવ, ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડમાં વેચાતા અનાજના 17મી સપ્ટેમ્બરના ભાવ

Follow us on

ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડમાં વેચાતા અનાજના તેની ગુણવત્તા મુજબ ભાવ ઉપજી રહ્યાં છે. ગુજરાતમાં 17 સપ્ટેમ્બરના રોજ વિવિધ માર્કેટયાર્ડ પૈકી  પૈકી કપાસના સૌથી વધુ ભાવ રાજપિપળા અને રાજકોટ માર્કેટયાર્ડમાં બોલાયા છે.  પ્રતિ ક્વિન્ટલે, 5150નો ભાવ બન્ને માર્કેટયાર્ડમાં ગુણવંત્તા મુજબ બોલાયો છે. તો મગફળીનો સૌથી વધુ ભાવ જૂનાગઢના વિસાવદરમાં 4500થી લઈને 5800 સુધી બોલાયો છે. જુવારનો સૌથી વધુ ભાવ પાટણના સિધ્ધપુરમા 3600થી લઈને 4500 સુધીનો બોલાયો હતો. તો બાજરીનો સૌથી વધુ ભાવ જંબુસરમાં 1700થી લઈને 2300 સુધી પ્રતિ ક્વિન્ટલે બોલાયો હતો. જાણો ગુજરાતના વિવિઘ માર્કેટયાર્ડમાં જણસ મુજબના સૌથી વધુ, સૌથી ઓછા અને સરેરાશ ભાવ.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article