કચ્છ પહોંચી સિસ્મોલોજી વિભાગની ટીમ, કચ્છમાં આવતા ભૂકંપના આંચકાઓ પર કરશે અભ્યાસ

|

Jun 16, 2020 | 1:33 PM

સિસ્મોલોજી વિભાગની ટીમ કચ્છ પહોંચી છે, જે કચ્છમાં આવતા ભૂકંપના આંચકાઓ પર અભ્યાસ કરશે. સાઉથ વાગડ ફોલ્ટ લાઈન સક્રિય થતા ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. સિસ્મોલોજી વિભાગની ટીમે ભચાઉ, રાપર અને ખાવડા વિસ્તારમાં ડેટા એનાલિસીસ શરૂ કર્યું છે. કચ્છમાં આજે ફરી 3.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો અને ભચાઉથી 11 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. […]

કચ્છ પહોંચી સિસ્મોલોજી વિભાગની ટીમ, કચ્છમાં આવતા ભૂકંપના આંચકાઓ પર કરશે અભ્યાસ

Follow us on

સિસ્મોલોજી વિભાગની ટીમ કચ્છ પહોંચી છે, જે કચ્છમાં આવતા ભૂકંપના આંચકાઓ પર અભ્યાસ કરશે. સાઉથ વાગડ ફોલ્ટ લાઈન સક્રિય થતા ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. સિસ્મોલોજી વિભાગની ટીમે ભચાઉ, રાપર અને ખાવડા વિસ્તારમાં ડેટા એનાલિસીસ શરૂ કર્યું છે. કચ્છમાં આજે ફરી 3.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો અને ભચાઉથી 11 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું.

આ પણ વાંચો: હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી કરી, જાણો ક્યાં પડી શકે છે ભારે વરસાદ ?

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article