VIDEO: લોકડાઉનની સ્થિતિને પગલે નવસારી જિલ્લામાં કડકાઈથી પાલન કરાવવા પોલીસ કામે લાગી

|

Mar 25, 2020 | 6:52 AM

સમગ્ર દેશ ગઈ કાલે રાત્રે 12 વાગ્યાથી લોકડાઉન છે. ત્યારે લોકડાઉનની સ્થિતિને પગલે નવસારી જિલ્લામાં કડકાઈથી પાલન કરાવવા પોલીસ કામે લાગી છે, કોરોના વાયરસના ફેલાવાને રોકવા સરકારે માર્ગદર્શિકા બનાવી છે. એમાં 144ની કલમનો ચુસ્ત પણે અમલ થાય એને ધ્યાને રાખી પોલીસ કામે લાગી છે. શહેરમાં આવતા જતા રસ્તાઓ પર ચેક પોસ્ટ બનાવી લોકોને ઘરમાં રહેવા […]

VIDEO: લોકડાઉનની સ્થિતિને પગલે નવસારી જિલ્લામાં કડકાઈથી પાલન કરાવવા પોલીસ કામે લાગી

Follow us on

સમગ્ર દેશ ગઈ કાલે રાત્રે 12 વાગ્યાથી લોકડાઉન છે. ત્યારે લોકડાઉનની સ્થિતિને પગલે નવસારી જિલ્લામાં કડકાઈથી પાલન કરાવવા પોલીસ કામે લાગી છે, કોરોના વાયરસના ફેલાવાને રોકવા સરકારે માર્ગદર્શિકા બનાવી છે. એમાં 144ની કલમનો ચુસ્ત પણે અમલ થાય એને ધ્યાને રાખી પોલીસ કામે લાગી છે. શહેરમાં આવતા જતા રસ્તાઓ પર ચેક પોસ્ટ બનાવી લોકોને ઘરમાં રહેવા માટે સમજાવવાની સાથે કડકાઈથી પાલન કરવા માટે પણ પોલીસે કમર કસી છે.

 

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યા 38 થઈ

Next Article