VIDEO: રાજકોટમાં ‘કોરોના’, શહેરમાં કલમ 144 લાગૂ

|

Oct 02, 2020 | 1:47 PM

રાજકોટમાં એક દર્દીને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. રાજકોટમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. એટલે શહેરમાં 4થી વધુ લોકો ભેગા થઇ શકશે નહીં. રેલી, સભા, સરઘસ પૂર્વ મંજૂરી વિના ન યોજવા આદેશ કરાયો છે. આ ઉપરાંત મલ્ટીપ્લેક્સ, મોલ અને નાટ્યગૃહ બંધ રાખવા આદેશ કર્યો છે.   Web Stories View more SBI […]

VIDEO: રાજકોટમાં કોરોના, શહેરમાં કલમ 144 લાગૂ

Follow us on

રાજકોટમાં એક દર્દીને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. રાજકોટમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. એટલે શહેરમાં 4થી વધુ લોકો ભેગા થઇ શકશે નહીં. રેલી, સભા, સરઘસ પૂર્વ મંજૂરી વિના ન યોજવા આદેશ કરાયો છે. આ ઉપરાંત મલ્ટીપ્લેક્સ, મોલ અને નાટ્યગૃહ બંધ રાખવા આદેશ કર્યો છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે રાજકોટનો 32 વર્ષીય રહીશ સાઉદી અરેબિયાનાના પ્રવાસે ગયો હતો. તે ત્યાંથી મુંબઇ થઇને રાજકોટ પરત આવ્યો હતો. આ વ્યક્તિમાં કોરોના વાયરસના લક્ષણો જણાતા તેને 17 માર્ચના રોજ રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ વ્યક્તિના સેમ્પલ જામનગરની એમ પી શાહ મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા હતા. જે દરમિયાન તેને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટી થતાં રાજ્ય સરકારે આ વ્યક્તિના સંપર્કમાં આવેલા 15 વ્યક્તિઓને તાત્કાલિક કોરોન્ટાઇન કર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંંચો: કોરોના વાયરસ: દેશમાં અત્યાર સુધી 195 કેસ નોંધાયા, 4 લોકોના મોત

Published On - 5:31 am, Fri, 20 March 20

Next Article