દેશમાં કોરોના વાઈરસની બીજી વેક્સીન પણ તૈયાર! ગુજરાતની આ ફાર્મા કંપનીને હ્યુમન ટ્રાયલની મળી મંજૂરી

|

Sep 25, 2020 | 7:38 PM

ભારતમાં કોરોના વાઈરસ સંક્રમણની સંભવિત વેક્સીનના ફેજ 1 અને ફેજ 2ના હ્યુમન ક્લીનિકલ ટ્રાયલ માટે ફાર્મા કંપની ઝાયડસ કેડિલાને મંજૂરી મળી ગઈ છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા તરફથી આ મંજૂરી આપવામાં આવી છે. આ પહેલા હૈદરાબાદની ભારત બાયોટેકની વેક્સીનને પણ કોરોના વેક્સીનના હ્યુમન ટ્રાયલની મંજૂરી આપવામાં આવી ચૂકી છે. Web Stories View more અથાણું […]

દેશમાં કોરોના વાઈરસની બીજી વેક્સીન પણ તૈયાર! ગુજરાતની આ ફાર્મા કંપનીને હ્યુમન ટ્રાયલની મળી મંજૂરી

Follow us on

ભારતમાં કોરોના વાઈરસ સંક્રમણની સંભવિત વેક્સીનના ફેજ 1 અને ફેજ 2ના હ્યુમન ક્લીનિકલ ટ્રાયલ માટે ફાર્મા કંપની ઝાયડસ કેડિલાને મંજૂરી મળી ગઈ છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા તરફથી આ મંજૂરી આપવામાં આવી છે. આ પહેલા હૈદરાબાદની ભારત બાયોટેકની વેક્સીનને પણ કોરોના વેક્સીનના હ્યુમન ટ્રાયલની મંજૂરી આપવામાં આવી ચૂકી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તમને જણાવી દઈએ કે દુનિયાભરમાં હાલના સમયે કોરોના વાઈરસની લગભગ 17 વેક્સીનનો ટેસ્ટ હ્યુમન પર કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ મુજબ ઝાયડસ કેડિલાનો દાવો છે કે આ વેક્સીન જાનવરો પર કરેલા ટ્રાયલમાં કારગર સાબિત થઈ છે. કંપનીએ જાનવરો પર કરેલા પરિક્ષણોના રિપોર્ટ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને સોંપ્યા હતા. જેનો અભ્યાસ કર્યા પછી વેક્સીનના માનવ પરીક્ષણના પ્રથમ અને બીજા ચરણની મંજૂરી મળી.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 4:07 am, Fri, 3 July 20

Next Article