AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ-કેવડિયા વચ્ચે 1 મહિનો બંધ રહ્યા બાદ સી-પ્લેન સેવા ફરી શરૂ થશે

અમદાવાદ (Ahmedabad)માં એક મહિના જેટલા લાંબા સમય સુધી બંધ રહેલી સી-પ્લેન (Seaplane) સેવા હવે ફરી શરૂ થશે.

અમદાવાદ-કેવડિયા વચ્ચે 1 મહિનો બંધ રહ્યા બાદ સી-પ્લેન સેવા ફરી શરૂ થશે
Sea Plane
| Updated on: Dec 18, 2020 | 4:22 PM
Share

અમદાવાદ (Ahmedabad)માં એક મહિના જેટલા લાંબા સમય સુધી બંધ રહેલી સી-પ્લેન (Seaplane) સેવા હવે ફરી શરૂ થશે. અમદાવાદ અને કેવડિયા વચ્ચે સી-પ્લેન સેવાની શરૂઆત વડાપ્રધાન મોદીએ પોતાના હસ્તે શરૂ કરી હતી. 27 ડિસેમ્બરથી રૂટ પર બે ફ્લાઈટ શરૂ થશે. 20 ડિસેમ્બરથી બુકિંગ પણ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: કૃષિ કાયદા પર PMનું નિવેદન : આધુનિક ખેતી સમયની જરૂરિયાત, ભારતનો ખેડૂત ક્યાં સુધી વંચિત રહેશે

g clip-path="url(#clip0_868_265)">