ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને રાહત, ધોળકા વિધનાસભા ચૂંટણી રદ કરવાના હાઈકોર્ટના નિર્ણય પર SCએ આપ્યો સ્ટે

|

Sep 29, 2020 | 10:28 AM

શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદ કરવાના હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. 2017 ધોળકા વિધાનસભા ચૂંટણી રદ કરવાનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટે આપ્યો હતો. તેની પર શિક્ષણ પ્રધાને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો છે.   Web Stories View […]

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને રાહત, ધોળકા વિધનાસભા ચૂંટણી રદ કરવાના હાઈકોર્ટના નિર્ણય પર SCએ આપ્યો સ્ટે

Follow us on

શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદ કરવાના હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. 2017 ધોળકા વિધાનસભા ચૂંટણી રદ કરવાનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટે આપ્યો હતો. તેની પર શિક્ષણ પ્રધાને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો છે.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના વાઈરસ: આ રાજ્યમાં 31 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું

 

Published On - 8:55 am, Fri, 15 May 20

Next Article