જાણો ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી

|

Aug 12, 2019 | 6:17 PM

ગુજરાતમાં ભારે વરસાદ સતત 12 દિવસથી પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હવે વરસાદ વિરામ લઈ શકે છે. 4-5 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંય વરસાદ થાય તેવી સિસ્ટમ સક્રિય નથી. જો કે છૂટાછવાયા ઝાપટા પડી શકે પણ ભારે વરસાદની સંભાવના નહિવત છે. Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે […]

જાણો ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી

Follow us on

ગુજરાતમાં ભારે વરસાદ સતત 12 દિવસથી પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હવે વરસાદ વિરામ લઈ શકે છે. 4-5 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંય વરસાદ થાય તેવી સિસ્ટમ સક્રિય નથી. જો કે છૂટાછવાયા ઝાપટા પડી શકે પણ ભારે વરસાદની સંભાવના નહિવત છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  ગુજરાતના આ શહેરોમાં તૂટી પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં ભારે વરસાદ લાવનારી લો પ્રેશરની સિસ્ટમ હવે પશ્ચિમ તરફ આગળ વધવા લાગી છે. જેના લીધે અતિભારે વરસાદની સંભાવના દેખાઈ રહી નથી. હળવો વરસાદ ગુજરાતમાં પડી શકે છે. હવામાન વિભાગ મુજબ આગામી 13-14 ઓગસ્ટના રોજ ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાની સાથે દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article