બોટાદના પાળિયાદ પાસેની સાયલા ચોકડીએ કારમાં લાગી આગ, કારમાં બેઠેલા સૌનો થયો બચાવ

|

Nov 17, 2020 | 8:41 AM

બોટાદ જિલ્લાના પાળિયાદ પાસે સાયલા ચોકડીએ કારમાં અચાનક આગ લાગી હતી. કારમાંથી ધુમાડા નિકળતા ચાલકે રોડની એક તરફ ઉભી રાખીને બધા ઉતરી ગયા હતા. જો કે જોતજોતામાં કાર સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી. પ્રાથમિક વિગતો અનુસાર શોર્ટસરકીટને કારણે કારમા આગ લાગી હોવાનું સામે આવ્યુ છે.   Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો […]

બોટાદના પાળિયાદ પાસેની સાયલા ચોકડીએ કારમાં લાગી આગ, કારમાં બેઠેલા સૌનો થયો બચાવ

Follow us on

બોટાદ જિલ્લાના પાળિયાદ પાસે સાયલા ચોકડીએ કારમાં અચાનક આગ લાગી હતી. કારમાંથી ધુમાડા નિકળતા ચાલકે રોડની એક તરફ ઉભી રાખીને બધા ઉતરી ગયા હતા. જો કે જોતજોતામાં કાર સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી. પ્રાથમિક વિગતો અનુસાર શોર્ટસરકીટને કારણે કારમા આગ લાગી હોવાનું સામે આવ્યુ છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article