રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરની ગંદી હરકતના મામલે કેટલાક વિદ્યાર્થીઓ બચાવમાં આવ્યા

|

Jan 24, 2020 | 1:02 PM

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરે વિદ્યાર્થિની પાસે બિભત્સ માગણી કરતા આખરે સસ્પેન્ડ કરી દેવાયો છે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ પ્રોફેસરના સમર્થનમાં આવ્યો છે. સમગ્ર મામલે ઓડિયો ક્લિપ વાયરલ થતા જ કુલપતિ સામે પગલા લેવાયા. તો જાતીય સતામણી નિવારણ સેલ દ્વારા યુવતી પાસે ફરિયાદ પણ નોંધાવાશે. મહત્વનું છે કે, પ્રોફેસર ઝાલા યુનિવર્સિટીમાં અગાઉ બે વખત દારૂ પીતા ઝડપાઇ […]

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરની ગંદી હરકતના મામલે કેટલાક વિદ્યાર્થીઓ બચાવમાં આવ્યા

Follow us on

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરે વિદ્યાર્થિની પાસે બિભત્સ માગણી કરતા આખરે સસ્પેન્ડ કરી દેવાયો છે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ પ્રોફેસરના સમર્થનમાં આવ્યો છે. સમગ્ર મામલે ઓડિયો ક્લિપ વાયરલ થતા જ કુલપતિ સામે પગલા લેવાયા. તો જાતીય સતામણી નિવારણ સેલ દ્વારા યુવતી પાસે ફરિયાદ પણ નોંધાવાશે. મહત્વનું છે કે, પ્રોફેસર ઝાલા યુનિવર્સિટીમાં અગાઉ બે વખત દારૂ પીતા ઝડપાઇ ચૂકયા છે. તેમ છતાં તેમને અત્યાર સુધીમાં ક્યારેય ફરજમુક્ત નથી કરવામાં આવ્યા. પ્રથમ વખત વર્ષ 2004માં હરેશ ઝાલા દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાતીય સતામણીના ત્રણ બનાવો બન્યા છે. જેની તપાસ હાઇકોર્ટના નિવૃત્ત જજની કમિટી તપાસ કરી રહી છે.

સમગ્ર કેસની વાત કરીએ તો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં તે સમાજશાસ્ત્રના અધ્યક્ષ PH.D માટે એક વિદ્યાર્થિની પાસે બિભત્સ માગણી કરે છે. આરોપી પ્રોફેસરનું નામ ડૉક્ટર હરેશ ઝાલા છે. અને તે યુવતીને Ph.D કરવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપીને શરીરસુખની માગણી કરે છે. ઓડિયો ક્લિપ વાયરલ થતા જ આરોપી પ્રોફેસર પોતાના ઘરમાં પુરાઈ ગયા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article