ગાંધીનગરઃ સરકારી કર્મચારીઓ માટે રાહતના સમાચાર, CCC અને CCC+ પરીક્ષા પાસ કરવાની સમય મર્યાદામાં વધારો

|

Jul 24, 2020 | 2:25 PM

રાજ્યના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે. હાયર સ્કેલ અને પ્રમોશન માટે જરૂરી પરીક્ષા પાસ કરવાની મુદત વધારવામાં આવી છે. CCC અને CCC+ પરીક્ષા પાસ કરવાની સમયમર્યાદા 30 ડિસેમ્બર 2020 સુધી લંબાવવામાં આવી છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સહિતના કર્મચારી મંડળોએ કરેલી રજૂઆતને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી […]

ગાંધીનગરઃ સરકારી કર્મચારીઓ માટે રાહતના સમાચાર, CCC અને CCC+ પરીક્ષા પાસ કરવાની સમય મર્યાદામાં વધારો

Follow us on

રાજ્યના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે. હાયર સ્કેલ અને પ્રમોશન માટે જરૂરી પરીક્ષા પાસ કરવાની મુદત વધારવામાં આવી છે. CCC અને CCC+ પરીક્ષા પાસ કરવાની સમયમર્યાદા 30 ડિસેમ્બર 2020 સુધી લંબાવવામાં આવી છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સહિતના કર્મચારી મંડળોએ કરેલી રજૂઆતને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી નિવૃત્તિના આરે હોય તેવા કર્મયોગીઓને પરીક્ષા પાસ કરવાની તક મળશે. તેમને ઉચ્ચતર પગાર ધોરણ અને સંલગ્ન પેન્શનમાં પણ લાભ મળશે.

આ પણ વાંચો: GTUએ પરીક્ષાનો ઓનલાઇન, ઓફલાઇન કે ખાસ પરીક્ષાનો વિકલ્પ પસંદ કરવા બે દિવસ મુદત વધારી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article