સરકારનાં વિદેશમાંથી દૂધ પાવડર આયાત કરવાનાં નિર્ણય સામે ખેડૂત સમાજે વડાપ્રધાને લખ્યો પત્ર, કહ્યું દૂધ ઉત્પાદકોને પહોંચશે નુક્શાન

|

Jun 30, 2020 | 7:11 AM

સરકારે વિદેશમાંથી સસ્તા દરે દૂધના પાવડરને આયાત કરવાનો નિર્ણય લીધો છે જેની સામે વિરોધનો વંટોળ ઉભો થયો છે. સરકારનાં આ નિર્ણયથી દૂધ ઉત્પાદકોને ભાવમાં 6 થી 7 રૂપિયાનાં નુક્શાનની શક્યતા જોવાઈ રહી છે. સરકાર દ્વારા 10 હજાર મેટ્રીક ટન દૂધનાં પાવડરની આયાત માટેનાં નિર્ણયને લઈને ડેરી ઉદ્યોગ પર પણ અસર પડવાની શક્યતા છે. આ અંગે […]

સરકારનાં વિદેશમાંથી દૂધ પાવડર આયાત કરવાનાં નિર્ણય સામે ખેડૂત સમાજે વડાપ્રધાને લખ્યો પત્ર, કહ્યું દૂધ ઉત્પાદકોને પહોંચશે નુક્શાન
http://tv9gujarati.in/sarkar-na-videsh…-ne-lakhyo-patra/

Follow us on

સરકારે વિદેશમાંથી સસ્તા દરે દૂધના પાવડરને આયાત કરવાનો નિર્ણય લીધો છે જેની સામે વિરોધનો વંટોળ ઉભો થયો છે. સરકારનાં આ નિર્ણયથી દૂધ ઉત્પાદકોને ભાવમાં 6 થી 7 રૂપિયાનાં નુક્શાનની શક્યતા જોવાઈ રહી છે. સરકાર દ્વારા 10 હજાર મેટ્રીક ટન દૂધનાં પાવડરની આયાત માટેનાં નિર્ણયને લઈને ડેરી ઉદ્યોગ પર પણ અસર પડવાની શક્યતા છે. આ અંગે ખેડૂત સમાજ દ્વારા વડાપ્રધાનને પત્ર પણ લખવામાં આવ્યો છે. સાંભળો શું કહી રહ્યા છે ખેડુત સમાજનાં આગેવાન.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Next Article