સાબરકાંઠા: લંપટ જૈન મુનિની કામલીલાનો પર્દાફાશ, જુઓ વાઈરલ VIDEO

|

Jun 23, 2020 | 2:44 PM

ફરી એકવાર ધર્મના નામે હવસનો ખેલ ખેલાયો છે. ફરી પોતાની જાતને મુનિ ગણાવતા લંપટોએ મહિલાનું શોષણ કર્યું છે. વાત છે સાબરકાંઠના ઇડરની. અહિં બે જૈન મુનીની લંપટલીલાનો પર્દાફાશ થયો છે. ઇડરના પાવાપુરી જૈન મંદિરના બે મુની સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ થતા ચકચાર મચી ગઇ છે. મંદિરના બંને સંતો રાજતીલક સાગર અને કલ્યાણ સાગર પર એક […]

સાબરકાંઠા: લંપટ જૈન મુનિની કામલીલાનો પર્દાફાશ, જુઓ વાઈરલ VIDEO

Follow us on

ફરી એકવાર ધર્મના નામે હવસનો ખેલ ખેલાયો છે. ફરી પોતાની જાતને મુનિ ગણાવતા લંપટોએ મહિલાનું શોષણ કર્યું છે. વાત છે સાબરકાંઠના ઇડરની. અહિં બે જૈન મુનીની લંપટલીલાનો પર્દાફાશ થયો છે. ઇડરના પાવાપુરી જૈન મંદિરના બે મુની સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ થતા ચકચાર મચી ગઇ છે. મંદિરના બંને સંતો રાજતીલક સાગર અને કલ્યાણ સાગર પર એક મહિલા સાથે દુષ્કર્મ કરવાનો આરોપ છે. જોકે સંતોનો મહિલાઓ સાથે અડપલાનો એક વીડિયો હાલ ભારે ચર્ચાનું કારણ બન્યો છે. મંદિરના ટ્રસ્ટ્રી આશિત દોષીએ બંને મુની વિરૂદ્ધ ઇડર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનાનો વાયરલ થયેલો વીડિયો કબજે કર્યો છે. વીડિયોના આધારે પોલીસની પ્રાથમિક તપાસમાં બંને સંતો દોશી હોવાનું ફલિત થઇ રહ્યું છે અને ઇડર પોલીસે ફરિયાદના આધારે બંને સંતોની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ 49,600 રૂપિયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article