હિંમતનગર અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જુઓ VIDEO

|

Jul 22, 2019 | 2:07 AM

    Web Stories View more પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો ગરમીની ઋતુમાં મધ […]

હિંમતનગર અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જુઓ VIDEO

Follow us on

 

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સાબરકાંઠાના હિંમતનગર અને તેની આસપાસમાં આવેલા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હિંમતનગર, પ્રાંતિજ અને ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હિંમતનગરમાં બે ઈંચ, ખેડબ્રહ્મામાં એક ઈંચ અને પ્રાંતિજમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

 

Next Article