Gujarati NewsGujaratRural areas of amreli receiving heavy rain showers amreli taluka na gramya vistar ma varsad road rasta thaya pani pani
અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, રોડ રસ્તા થયા પાણી પાણી
અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. અમરેલીના ફતેપુર ગામમાં વરસાદ થયો, ખાંભા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી ખાંભા શહેરમાં રોડ રસ્તા પાણી પાણી થયા છે. & Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો […]
Follow us on
અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. અમરેલીના ફતેપુર ગામમાં વરસાદ થયો, ખાંભા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી ખાંભા શહેરમાં રોડ રસ્તા પાણી પાણી થયા છે.