રાજ્યભરમાં તમામ RTO જાહેર રજા અને શનિ-રવિના દિવસે પણ રહેશે ચાલુ

|

Sep 26, 2019 | 2:59 PM

ટ્રાફિકના નવા નિયમો બાદ રાજ્યભરની RTO કચેરીમાં વાહન ચલાકોનો ધસારો વધી ગયો છે. જેને ધ્યાનમાં લઈને રાજ્યભરની તમામ RTO કચેરીને જાહેર રજા, શનિવાર અને રવિવારે પણ ચાલુ રાખવાનો નિર્ણય કરાવામાં આવ્યો છે. તા 28 અને 29મી સપ્ટેમ્બર ઉપરાંત આગામી જાહેર રજામાં RTO કચેરીમાં લર્નિંગ લાઈસન્સ-ડાઈવિંગ લાઈસન્સ સહિતની સેવાઓ શરૂ રહેશે. ઉપરાંત રજાઓ દરમિયાન RTO સંબંધિત […]

રાજ્યભરમાં તમામ RTO જાહેર રજા અને શનિ-રવિના દિવસે પણ રહેશે ચાલુ

Follow us on

ટ્રાફિકના નવા નિયમો બાદ રાજ્યભરની RTO કચેરીમાં વાહન ચલાકોનો ધસારો વધી ગયો છે. જેને ધ્યાનમાં લઈને રાજ્યભરની તમામ RTO કચેરીને જાહેર રજા, શનિવાર અને રવિવારે પણ ચાલુ રાખવાનો નિર્ણય કરાવામાં આવ્યો છે. તા 28 અને 29મી સપ્ટેમ્બર ઉપરાંત આગામી જાહેર રજામાં RTO કચેરીમાં લર્નિંગ લાઈસન્સ-ડાઈવિંગ લાઈસન્સ સહિતની સેવાઓ શરૂ રહેશે. ઉપરાંત રજાઓ દરમિયાન RTO સંબંધિત કચેરીમાં પણ કામકાજ યથાવત રહેશે.

આ પણ વાંચો: જૂનાગઢના હસ્નાપુર ડેમ પાસે વનરાજાનો VIDEO થયો વાયરલ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article