VIDEO: રાજકોટ મનપાએ મહિલાઓ માટે લીધો નિર્ણય, ભાઈબીજના દિવસે કરી શકશે બસમાં ફ્રી મુસાફરી

|

Oct 26, 2019 | 3:26 PM

તહેવારને લઈને રાજકોટ મહાનગરપાલિકાએ મહિલાઓને મોટી ભેટ આપી છે. ભાઈબીજના દિવસે સિટી બસ અને BRTSમાં મહિલાઓ મફતમાં મુસાફરી કરી શકશે. એટલે કે ભાઈબીજના દિવસે મહિલાઓ બસમાં વિના મૂલ્યે મુસાફરી કરી શકશે. આ અંગે રાજકોટના મેયરે જણાવ્યું હતું કે મનપા છેલ્લા ઘણા વર્ષોથી તહેવાર નિમિત્તે બસ સેવામાં મહિલાઓને વિનામૂલ્યે મુસાફરીની સવલત આપે છે. આ પણ વાંચો: […]

VIDEO: રાજકોટ મનપાએ મહિલાઓ માટે લીધો નિર્ણય, ભાઈબીજના દિવસે કરી શકશે બસમાં ફ્રી મુસાફરી

Follow us on

તહેવારને લઈને રાજકોટ મહાનગરપાલિકાએ મહિલાઓને મોટી ભેટ આપી છે. ભાઈબીજના દિવસે સિટી બસ અને BRTSમાં મહિલાઓ મફતમાં મુસાફરી કરી શકશે. એટલે કે ભાઈબીજના દિવસે મહિલાઓ બસમાં વિના મૂલ્યે મુસાફરી કરી શકશે. આ અંગે રાજકોટના મેયરે જણાવ્યું હતું કે મનપા છેલ્લા ઘણા વર્ષોથી તહેવાર નિમિત્તે બસ સેવામાં મહિલાઓને વિનામૂલ્યે મુસાફરીની સવલત આપે છે.

આ પણ વાંચો: VIDEO: અયોધ્યામાં પ્રથમ વખત 5 લાખથી વધુ દીવા પ્રગટાવ્યા, ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયો

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article