અમદાવાદ: વધુ લાંબો બનશે રિવરફ્રન્ટ, ફેઝ-2ના કામને મળી મંજૂરી

|

Oct 26, 2020 | 11:59 PM

સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2ના કામને મંજૂરી મળી ગઈ છે. આંબેડકર બ્રિજથી લઈ ઈન્દિરા બ્રિજ સુધી હવે રિવરફ્રન્ટને લંબાવાશે. 11.5 કિ.મીના રિવરફ્રન્ટમાં પૂર્વ અને પશ્ચિમ બંને તરફ 5.2 કિ.મીનો વધારો થશે. તેથી સાબરમતી રિવરફ્રન્ટ 23 કિ.મીથી વધી 34 કિ.મી લાંબો થશે. રિવરફ્રન્ટ લંબાતા ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળશે. &   Web Stories View more આ કોમેડિયન માત્ર […]

અમદાવાદ: વધુ લાંબો બનશે રિવરફ્રન્ટ, ફેઝ-2ના કામને મળી મંજૂરી
ફાઈલ ફોટો

Follow us on

સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2ના કામને મંજૂરી મળી ગઈ છે. આંબેડકર બ્રિજથી લઈ ઈન્દિરા બ્રિજ સુધી હવે રિવરફ્રન્ટને લંબાવાશે. 11.5 કિ.મીના રિવરફ્રન્ટમાં પૂર્વ અને પશ્ચિમ બંને તરફ 5.2 કિ.મીનો વધારો થશે. તેથી સાબરમતી રિવરફ્રન્ટ 23 કિ.મીથી વધી 34 કિ.મી લાંબો થશે. રિવરફ્રન્ટ લંબાતા ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળશે.

&

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article