અમદાવાદ: રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલના મોટાભાઈએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

|

Sep 21, 2020 | 10:45 AM

રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલના મોટાભાઈ ગૌતમ પટેલે આપઘાત કર્યો છે. મહેસુલ મંત્રીના મોટાભાઈની ઉંમર 65 વર્ષની હતી અને તેમને ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. શિલજના શાલીન બંગલોઝમાં આ ઘટના બની છે. ત્યારે બોપલ પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, […]

અમદાવાદ: રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલના મોટાભાઈએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

Follow us on

રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલના મોટાભાઈ ગૌતમ પટેલે આપઘાત કર્યો છે. મહેસુલ મંત્રીના મોટાભાઈની ઉંમર 65 વર્ષની હતી અને તેમને ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. શિલજના શાલીન બંગલોઝમાં આ ઘટના બની છે. ત્યારે બોપલ પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:58 am, Sun, 9 August 20

Next Article