VIDEO: હોટલમાં માથાભારે શખ્સોએ મચાવ્યો આતંક, હોટલના માલિક અને તેમના પુત્રને માર્યો માર

|

Sep 07, 2019 | 10:22 AM

મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલી સહજાનંદ હોટલમાં કેટલાક માથાભારે શખ્સોએ આતંક મચાવ્યો હતો. હોટલમાં જમવાના પૈસા ન આપવા બાબતે અજાણ્યા શખ્સોએ હોટલમાં ધોકા અને પાઈપ વડે તોડફોડ કરી હતી. સાથે જ હોટલના માલિક અને તેમના પુત્રને ઢોર માર માર્યો હતો. માથાભારે શખ્સોએ તોડફોડ તો કરી જ સાથે સાથે લૂંટ પણ ચલાવી હતી. CTVમાં કેદ દ્રશ્યોમાં આપ […]

VIDEO: હોટલમાં માથાભારે શખ્સોએ મચાવ્યો આતંક, હોટલના માલિક અને તેમના પુત્રને માર્યો માર

Follow us on

મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલી સહજાનંદ હોટલમાં કેટલાક માથાભારે શખ્સોએ આતંક મચાવ્યો હતો. હોટલમાં જમવાના પૈસા ન આપવા બાબતે અજાણ્યા શખ્સોએ હોટલમાં ધોકા અને પાઈપ વડે તોડફોડ કરી હતી. સાથે જ હોટલના માલિક અને તેમના પુત્રને ઢોર માર માર્યો હતો. માથાભારે શખ્સોએ તોડફોડ તો કરી જ સાથે સાથે લૂંટ પણ ચલાવી હતી. CTVમાં કેદ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે માથાભારે શખ્સોએ તોડફોડ કરીને હોટલમાં બધુ જ વેરવિખેર કરી મુક્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: VIDEO: હેલ્મેટ વિના જ હોમગાર્ડના જવાનો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article