રાજકોટવાસીઓ માટે મોટા સમાચાર, રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં આવ્યું રાજકોટ

|

May 01, 2020 | 12:45 PM

રાજકોટમાં આજે 124 સેમ્પલ લેવામાં આવ્યા હતા જે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હવે રાજકોટનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઓરેન્જ ઝોનમાં પ્રમાણમાં છૂટછાટ વધુ મળશે. રાજકોટમાં કોરોના વાઇરસને કાબૂ કરવા પર સફળતા મળી છે. વિદેશથી કોરોના વાઇરસનો ચેપ લઇ આવેલા તમામ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધાતા કોન્ટેક્ટ ટ્રેસીંગ […]

રાજકોટવાસીઓ માટે મોટા સમાચાર, રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં આવ્યું રાજકોટ

Follow us on

રાજકોટમાં આજે 124 સેમ્પલ લેવામાં આવ્યા હતા જે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હવે રાજકોટનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઓરેન્જ ઝોનમાં પ્રમાણમાં છૂટછાટ વધુ મળશે. રાજકોટમાં કોરોના વાઇરસને કાબૂ કરવા પર સફળતા મળી છે. વિદેશથી કોરોના વાઇરસનો ચેપ લઇ આવેલા તમામ લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધાતા કોન્ટેક્ટ ટ્રેસીંગ અને ટ્રેકીંગની કામગીરી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, 3 દિવસ સુધી આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Published On - 12:45 pm, Fri, 1 May 20

Next Article