નાયબ મુખ્યપ્રધાનના મતવિસ્તારના રસ્તાની હાલત બિસ્માર, તંત્ર ક્યારે કરશે કમરતોડ ખાડાની મરામત?

|

Sep 20, 2020 | 10:39 PM

રાજ્યના રસ્તાઓની હાલત કેવી છે તે તો સૌ કોઈ જાણે છે. પરંતુ મહેસાણામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના મતવિસ્તારમાં રસ્તાઓની હાલત જોશો તો તમારી આંખો પણ પહોંળી થઈ જશે. વાત છે મહેસાણાના બલોલથી બેચરાજી જતાં રોડની, અહીં રસ્તાઓ પર ખાડા નથી પણ ખાડાઓની વચ્ચે રસ્તા છે. જ્યાં જુઓ ત્યાં બિસ્તાર રસ્તો છે, વાહનચાલકો એટલી હદે પરેશાન […]

નાયબ મુખ્યપ્રધાનના મતવિસ્તારના રસ્તાની હાલત બિસ્માર, તંત્ર ક્યારે કરશે કમરતોડ ખાડાની મરામત?

Follow us on

રાજ્યના રસ્તાઓની હાલત કેવી છે તે તો સૌ કોઈ જાણે છે. પરંતુ મહેસાણામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના મતવિસ્તારમાં રસ્તાઓની હાલત જોશો તો તમારી આંખો પણ પહોંળી થઈ જશે. વાત છે મહેસાણાના બલોલથી બેચરાજી જતાં રોડની, અહીં રસ્તાઓ પર ખાડા નથી પણ ખાડાઓની વચ્ચે રસ્તા છે. જ્યાં જુઓ ત્યાં બિસ્તાર રસ્તો છે, વાહનચાલકો એટલી હદે પરેશાન છે કે હવે તે આ સહન નથી કરી શકતાં.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 12:14 pm, Sun, 16 August 20

Next Article