ગુજરાતના આણંદમાં રિ-પોલિંગ દરમિયાન એક મહિલાનું નામ વાંચીને તેને મતદાન માટે રોક્યા તો હોબાળો

|

May 12, 2019 | 10:44 AM

ગુજરાતમાં રિ-પોલિંગ સમયે મતદાન અધિકારીએ મહિલા મતદાતાને મતદાન કરતા અટકાવતા થોડી વાર માટે હોબાળો મચી ગયો હતો આ પણ વાંચોઃ એક મતદાન મથક પર હોમગાર્ડ જવાનની રાઈફલમાંથી છૂટી ગોળી, ચૂંટણી અધિકારીનું થયું મોત આણંદના ધર્મજમાં લોકસભા ચૂંટણી માટે ફરે મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે મતદાન અધિકારીએ મહિલા મતદાતાને મતદાન કરતા અટકાવતા થોડી વાર માટે હોબાળો […]

ગુજરાતના આણંદમાં રિ-પોલિંગ દરમિયાન એક મહિલાનું નામ વાંચીને તેને મતદાન માટે રોક્યા તો હોબાળો

Follow us on

ગુજરાતમાં રિ-પોલિંગ સમયે મતદાન અધિકારીએ મહિલા મતદાતાને મતદાન કરતા અટકાવતા થોડી વાર માટે હોબાળો મચી ગયો હતો

આ પણ વાંચોઃ એક મતદાન મથક પર હોમગાર્ડ જવાનની રાઈફલમાંથી છૂટી ગોળી, ચૂંટણી અધિકારીનું થયું મોત

આણંદના ધર્મજમાં લોકસભા ચૂંટણી માટે ફરે મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે મતદાન અધિકારીએ મહિલા મતદાતાને મતદાન કરતા અટકાવતા થોડી વાર માટે હોબાળો મચી ગયો હતો. મહિલા મતદાતાના નામ જેવું જ નામ ધરાવતી અન્ય મહિલાએ અગાઉ મતદાન કર્યું હોવાને કારણે ચૂંટણી કર્મચારીઓમાં મૂંઝવણ ઉભી થઈ હતી. જે અંગે કોંગ્રેસ મહિલા અગ્રણીએ અધિકારીઓને જાણ કરી હતી. અને બાદમાં ચૂંટણી કર્મચારીઓની મૂંઝવણ દૂર થતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

TV9 Gujarati

 

મહત્વનું છે કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે છઠ્ઠા તબક્કામાં આણંદના ધર્મજમાં પણ રિ-પોલિંગ થયું છે. ચૂંટણીના ત્રીજા તબક્કામાં 23 એપ્રિલના રોજ સમગ્ર ગુજરાતની સાથે અહી પણ વોટિંગ થયું હતું, પરંતુ કેટલાક લોકોએ વારંવાર બોગસ મતદાન કર્યાનું સામે આવતા કલેક્ટરે પુન: મતદાન કરાવવાનો નિર્ણય કર્યો હતો. તેથી આજે આણંદ લોકસભાના ધર્મજના બૂથ નંબર-8 પર પુન:મતદાન થયું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:41 am, Sun, 12 May 19

Next Article