ટીમ ઈન્ડિયાના હેડ કોચ Ravi Shastriએ લીધી કોવિડ-19 વેક્સિન, ટ્વીટર પર શેર કર્યો ફોટો

|

Mar 02, 2021 | 1:48 PM

ટીમ ઈન્ડિયાના હેડ કોચ Ravi Shastriએ મંગળવારે અમદાવાદની એક હોસ્પિટલમાં કોવિડ-19 વેક્સિનનો પહેલો ડોઝ લીધો. 58 વર્ષના રવિ શાસ્ત્રીએ એપોલો હૉસ્પિટલના સ્ટાફનો આભાર પણ માન્યો.

ટીમ ઈન્ડિયાના હેડ કોચ Ravi Shastriએ લીધી કોવિડ-19 વેક્સિન, ટ્વીટર પર શેર કર્યો ફોટો

Follow us on

ટીમ ઈન્ડિયાના હેડ કોચ Ravi Shastriએ મંગળવારે અમદાવાદની એક હોસ્પિટલમાં કોવિડ-19 વેક્સિનનો પહેલો ડોઝ લીધો. 58 વર્ષના રવિ શાસ્ત્રીએ એપોલો હૉસ્પિટલના સ્ટાફનો આભાર પણ માન્યો. રવિ શાસ્ત્રીએ ટ્વીટર પર ફોટો શેર કર્યો છે, જેમાં તેઓ કોવિડ-19 વેક્સિનનો પહેલો ડોઝ લઈ રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે.

 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

 

રવિ શાસ્ત્રીએ ટ્વીટ કર્યુ કે કોવિડ-19 વેક્સિનનો પહેલો ડોઝ લીધો. મેડિકલ પ્રોફેશનલ્સ અને વૈજ્ઞાનિકોનો આભાર. જેમણે મહામારી વિરુદ્ધ ભારતીય ઝંડો બુલંદ કર્યો. ભારતમાં સોમવારથી બીજા ચરણનું વેક્સિનેશન કેમ્પેઈન શરુ થઈ ચૂક્યુ છે. જેમાં વરિષ્ઠ નાગરિકો ગંભીર બિમારીઓથી પીડિત 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનો વેક્સિન અપાઈ રહી છે. શાસ્ત્રીએ લખ્યુ કે કાંતાબેન તેમની ટીમે અને અમદાવાદની એપોલો હૉસ્પિટલે કોવિડ-19 વેક્સિન દરમિયાન જે પ્રોફેશનલિઝમ બતાવ્યું તેનાથી ઘણો પ્રભાવિત છું.

 

આ પણ વાંચો: IND vs ENG: વિરાટ કોહલીએ એવા બે વ્યક્તિની તસ્વીરો કરી શેર, જે ટીમ ઈન્ડીયાનું ફિલ્ડ વર્ક બનાવે છે આસાન

 

Next Article