VIDEO: છોટાઉદેપુરમાં આદિવાસી પ્રમાણપત્ર વિવાદને લઈને રાઠવા સમાજમાં રોષ, જિલ્લામાં બંધનું એલાન

|

Feb 07, 2020 | 5:51 AM

આદિવાસી સમાજ સાથે થઇ રહેલા અન્યાય મુદ્દે રાઠવા સમાજ દ્વારા છોટાઉદેપુર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બંધના એલાનને પગલે છોટાઉદેપુર સજ્જડ બંધ રહેવા પામ્યું છે. તો બીજી તરફ બંધના એલાનની જિલ્લામાં પણ વ્યાપક અસર જોવા મળી. જેમાં પાવીજેતપુર, કવાંટ, નસવાડી, બોડેલી જેવા તાલુકાઓ સજ્જડ બંધ રહ્યા છે. ખાસ કરીને એસ.ટી ડેપો બંધ કરાતા સ્કૂલે જતા […]

VIDEO: છોટાઉદેપુરમાં આદિવાસી પ્રમાણપત્ર વિવાદને લઈને રાઠવા સમાજમાં રોષ, જિલ્લામાં બંધનું એલાન

Follow us on

આદિવાસી સમાજ સાથે થઇ રહેલા અન્યાય મુદ્દે રાઠવા સમાજ દ્વારા છોટાઉદેપુર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બંધના એલાનને પગલે છોટાઉદેપુર સજ્જડ બંધ રહેવા પામ્યું છે. તો બીજી તરફ બંધના એલાનની જિલ્લામાં પણ વ્યાપક અસર જોવા મળી. જેમાં પાવીજેતપુર, કવાંટ, નસવાડી, બોડેલી જેવા તાલુકાઓ સજ્જડ બંધ રહ્યા છે. ખાસ કરીને એસ.ટી ડેપો બંધ કરાતા સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને મુસાફરો મોટી સંખ્યામાં અટવાયા છે.

આ પણ વાંચો: VIDEO: અમેરિકાના પ્રેસિડેન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પ અને PM મોદી 24થી 27 ફેબ્રુઆરીની વચ્ચે આવશે ગુજરાત, મોટેરા સ્ટેડિયમમાં ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાશે

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article