Rashifal 11 February 2021 : આ રાશિના જાતકને થશે વિશેષ લાભ, જાણો કઈ રાશિ માટે છે અશુભ સમાચાર ?

|

Feb 11, 2021 | 6:29 AM

આજના રાશિફળમાં વાંચો કે કઈ  રાશિના જાતકને થશે વિશેષ લાભ, જાણો કઈ રાશિ માટે છે અશુભ સમાચાર  

Rashifal 11 February 2021 : આ રાશિના જાતકને થશે વિશેષ લાભ, જાણો કઈ રાશિ માટે છે અશુભ સમાચાર ?
Rashifal 11 feb

Follow us on

Rashifal 11 February 2021 : આજના રાશિફળમાં વાંચો કે કઈ  રાશિના જાતકને થશે વિશેષ લાભ, જાણો કઈ રાશિ માટે છે અશુભ સમાચાર

મેષ: આવકનાં સ્ત્રોતોમાં ભાગ્‍યવર્ધક વૃદ્ધિ થવાનો યોગ. રોગ, કર્જ સંબંધી કાર્યોમાં લાભ વિશેષ, ધાર્મિક મહત્‍વનાં કાર્યોમાં સમય પસાર થશે. શિક્ષા, સંતાન પક્ષ સંબંધી કાર્ય થશે. ઉપલબ્‍ધિ પ્રાપ્તનો યોગ. પદ, પ્રતિષ્ઠા પ્રાપ્તિનો યોગ. સામાજિક કાર્યોમાં સફળતાનો યોગ.

વૃષભ: જીવનસાથી અને ભાગીદારોથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. વેપાર, કુટુંબમાં શુભકાર્યો, કર્મક્ષેત્રમાં વિશેષ ભાગીદારી સંબંધી વિવાદનો યોગ. પદ-પ્રતિષ્ઠા સંબંધી કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ. ધાર્મિક ક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક યાત્રાઓનો વિશેષ યોગ. કલાત્‍મક કાર્ય થશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

મિથુન: વાહન સુખ પ્રાપ્તિનો યોગ. કર્મક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક યાત્રાનો યોગ. આધ્‍યાત્‍મ સંબંધી માંગલિક કાર્યોમાં વિશેષ યાત્રાનો યોગ. વાહન-ભવન પ્રતિષ્ઠા સંબંધી વિવાદોથી બચવું. ગૂઢ આર્થિક બાબતોમાં વિશેષ આર્થિક લાભ પ્રાપ્તિનો યોગ.

કર્ક: તમારી મિલનસારિતા અને ધૈર્ય તમને સમાજ અને પરિવારમાં આદરમાન અપાવશે. સામાજિક માન-સન્‍માન વધશે. વ્‍ય્‍વસાયિક લાભ અને સુખ-સમૃદ્ધિ વધશે. સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.

સિંહ: મનોરંજન, આમોદ-પ્રમોદ સંબંધી વિશેષ યોગ. મિત્રોથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. પદ, મકાન, વાહન સંબંધી લાભ પ્રાપ્તિનો વિશેષ યોગ. સ્‍વાધ્‍યાયમાં રુચિ વધશે. સામાજિક, માંગલિક સમારોહમાં ભાગ લેવાના યોગ બનશે. દિવસ પ્રતિકૂળ રહી શકે છે.

કન્યા: મનોરંજન, આમોદ-પ્રમોદ સંબંધી વિશેષ યોગ. મિત્રોથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. પદ, મકાન, વાહન સંબંધી લાભ પ્રાપ્તિનો વિશેષ યોગ. સ્‍વાધ્‍યાયમાં રુચિ વધશે. સામાજિક, માંગલિક સમારોહમાં ભાગ લેવાના યોગ બનશે. દિવસ પ્રતિકૂળ રહી શકે છે.

તુલા: મહત્‍વકાંક્ષા અનુસાર કાર્ય પૂરા થવાનો યોગ છે. કુટુંબમાં સારું વાતાવરણ મનને પ્રસન્નતા આપશે. વિરોધી હેરાન કરી શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે.

વૃશ્ચિક: વિશેષ ઉન્નતિકારક યોગોને કારણે મન પ્રસન્ન રહેશે. જીવનમાં વિવિધતાપૂર્ણ વાતાવરણ નિર્મિત થશે. ગુસ્‍સા પર કાબૂ રાખવો. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.

ધન: યોગ્‍ય દિશામાં પ્રયત્‍ન કરવાથી અટકેલા નાણાં પાછા મળશે. અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન થશે. મકાન સંબંધી સમસ્‍યાનું સમાધાન થશે. મનોરંજનમાં સમય પસાર થશે. કોઈ પણ કાર્ય માટે સ્‍વવિવેકથી, સમજી-વિચારીને નિર્ણય લેવો ઉત્તમ રહેશે. અધિકારી વર્ગનો સહયોગ મળશે.

મકર: કાર્યમાં સમયને મહત્‍વ ન આપવાને કારણે માનસિક ક્‍લેશનો યોગ બનશે. મતભેદોથી દૂર રહીને શાંતિપૂર્ણ રીતે કાર્ય કરવું. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.

કુંભ: વાહન ખરીદવાની સંભાવના છે. પ્રયત્‍નોમાં સફળતા મળશે. સંબંધો પ્રત્‍યે વિશેષ સાવધાની રાખવી જરૂરી રહેશે. વધુ પ્રયત્‍ન કરવો પડશે. યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે. નવા સંબંધ બનશે.

મીન: સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે. કુટુંબ-વ્‍યાપાર સંબંધી કાર્યોમાં ભાગ્‍યવર્ધક યાત્રાઓનો યોગ. સંતાન પક્ષ, મિત્ર વર્ગ, મનોજંન સંબંધી કાર્યોમાં લાભ પ્રાપ્તિનો યોગ. યાત્રા થઈ શકે છે.

Next Article