રમતવીર સરિતા ગાયકવાડની પોલીસ ખાતામાં નિમણૂંક, બન્યા નાયબ પોલીસ અધિક્ષક

|

Oct 25, 2020 | 6:22 PM

ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતી સરિતા ગાયકવાડને રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં નિમણૂંક આપવામાં આવી છે. રાજ્ય સરકારે સરિતા ગાયકવાડને પોલીસ ખાતામાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂંક આપી છે. ઉલ્લેખનીય છે કે સરિતા ગાયકવાડે 2018 એશિયન ગેમ્સમાં રિલે રેસ જીતી છે. સરિતા ગાયકવાડે રમતગમત ક્ષેત્રે સિધ્ધી મેળવીને ડાંગ સહિત રાજ્યનું નામ રોશન કર્યું છે. સરિતાને મળેલા […]

રમતવીર સરિતા ગાયકવાડની પોલીસ ખાતામાં નિમણૂંક, બન્યા નાયબ પોલીસ અધિક્ષક

Follow us on

ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતી સરિતા ગાયકવાડને રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં નિમણૂંક આપવામાં આવી છે. રાજ્ય સરકારે સરિતા ગાયકવાડને પોલીસ ખાતામાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂંક આપી છે. ઉલ્લેખનીય છે કે સરિતા ગાયકવાડે 2018 એશિયન ગેમ્સમાં રિલે રેસ જીતી છે. સરિતા ગાયકવાડે રમતગમત ક્ષેત્રે સિધ્ધી મેળવીને ડાંગ સહિત રાજ્યનું નામ રોશન કર્યું છે. સરિતાને મળેલા પદથી પરિવાર સહિત આદિવાસી સમાજમાં આનંદની લાગણી છે.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article