રાજ્ય સરકારની જાહેરાત મુદ્દે ગીરસોમનાથના ખેડૂતોનો સાંભળો શું છે મત? કિસાન સહાય યોજના હેઠળ દુષ્કાળ, અતિવૃષ્ટિ અને માવઠાથી થતા નુકસાનને આવરી લેવાયું

|

Sep 21, 2020 | 12:07 AM

ગુજરાત સરકારે ખેડૂતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કિસાન સહાય યોજના હેઠળ દુષ્કાળ, અતિવૃષ્ટિ અને માવઠાથી થતા નુકસાનને આવરી લેવાયો છે. જોકે રાજ્યના ખેડૂતોને ખરીફ પાક પૂરતી જ આ યોજનાનો લાભ મળશે. આ યોજનામાં મહત્તમ ચાર હેક્ટર સુધી જ ખેડૂતોને લાભ મળશે ત્યારે રાજ્ય સરકારની જાહેરાત મુદ્દે ગીરસોમનાથના ખેડૂતો શું માની રહ્યા છે. આવો સાંભળીએ.   […]

રાજ્ય સરકારની જાહેરાત મુદ્દે ગીરસોમનાથના ખેડૂતોનો સાંભળો શું છે મત? કિસાન સહાય યોજના હેઠળ દુષ્કાળ, અતિવૃષ્ટિ અને માવઠાથી થતા નુકસાનને આવરી લેવાયું
http://tv9gujarati.in/rajys-sarkar-ni-…levama-aavyu-che/

Follow us on

ગુજરાત સરકારે ખેડૂતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કિસાન સહાય યોજના હેઠળ દુષ્કાળ, અતિવૃષ્ટિ અને માવઠાથી થતા નુકસાનને આવરી લેવાયો છે. જોકે રાજ્યના ખેડૂતોને ખરીફ પાક પૂરતી જ આ યોજનાનો લાભ મળશે. આ યોજનામાં મહત્તમ ચાર હેક્ટર સુધી જ ખેડૂતોને લાભ મળશે ત્યારે રાજ્ય સરકારની જાહેરાત મુદ્દે ગીરસોમનાથના ખેડૂતો શું માની રહ્યા છે. આવો સાંભળીએ.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Published On - 12:35 pm, Mon, 10 August 20

Next Article