રાજ્યમાં તાલુકા કે જિલ્લા મથકે ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે, આજથી ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ થઇ ગયો, રાજ્યના 2 હજાર 700 ગામડાઓને આવરી લેવામાં આવ્યા

|

Oct 09, 2020 | 8:06 AM

હવેથી રાજ્યમાં તાલુકા કે જિલ્લા મથકે ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે કારણ કે, ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ થઇ ગયો છે. પ્રથમ તબક્કામાં રાજ્યના 2 હજાર 700 ગામડાઓને આવરી લેવામાં આવ્યા છે અને ડિસેમ્બર-2020 સુધીમાં વધુ 8 હજાર ગ્રામ પંચાયતોને આ ડિજિટલ સેવાસેતુમાં આવરી લેવાશે. અહીં ડિજિટલ સેવા સેતુના માધ્યમથી 22 જેટલી સેવાઓનો લાભ […]

રાજ્યમાં તાલુકા કે જિલ્લા મથકે ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે, આજથી ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ થઇ ગયો, રાજ્યના 2 હજાર 700 ગામડાઓને આવરી લેવામાં આવ્યા

Follow us on

હવેથી રાજ્યમાં તાલુકા કે જિલ્લા મથકે ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે કારણ કે, ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ થઇ ગયો છે. પ્રથમ તબક્કામાં રાજ્યના 2 હજાર 700 ગામડાઓને આવરી લેવામાં આવ્યા છે અને ડિસેમ્બર-2020 સુધીમાં વધુ 8 હજાર ગ્રામ પંચાયતોને આ ડિજિટલ સેવાસેતુમાં આવરી લેવાશે. અહીં ડિજિટલ સેવા સેતુના માધ્યમથી 22 જેટલી સેવાઓનો લાભ ગ્રામજનો ઘરઆંગણે જ લઇ શકશે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article