AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1,310 કેસ, કુલ આંકડો 1 લાખની નજીક પહોંચ્યો

રાજ્યમાં પ્રથમવખત કોરોના વાઈરસના કેસ 1,310 નોંધાયા છે અને તેની સાથે જ રાજ્યમાં કુલ આંકડો 97,745 પર પહોંચ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 1,131 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. હાલમાં રાજ્યમાં 15,796 કેસ સક્રિય છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કુલ 31,587 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 20,864 પોઝિટીવ કેસ નોંધાયા છે. […]

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1,310 કેસ, કુલ આંકડો 1 લાખની નજીક પહોંચ્યો
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:59 PM
Share

રાજ્યમાં પ્રથમવખત કોરોના વાઈરસના કેસ 1,310 નોંધાયા છે અને તેની સાથે જ રાજ્યમાં કુલ આંકડો 97,745 પર પહોંચ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 1,131 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. હાલમાં રાજ્યમાં 15,796 કેસ સક્રિય છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ કુલ 31,587 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 20,864 પોઝિટીવ કેસ નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જાણો જિલ્લા મુજબ કોરોનાના કેસની વિગત 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">