રાજકોટમાં ભુમાફિયા સામે પોલીસની કાર્યવાહી, ભુમાફિયા ભુપત ભરવાડ વિરુધ્ધ વધુ એક ગુનો દાખલ

|

Oct 17, 2020 | 6:33 PM

રાજકોટના ભુમાફિયા ભુપત ભરવાડ વિરુધ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ભુમાફિયા ભુપત ભરવાડ વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભૂપત ભરવાડ પર વ્યાજે રુપિયા આપીને ગેરકાયદે જમીન પચાવવાનો આરોપ લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે 7 દિવસમાં ભૂપત ભરવાડ વિરુધ્ધ ત્રણ ગુના દાખલ કર્યા છે. Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા […]

રાજકોટમાં ભુમાફિયા સામે પોલીસની કાર્યવાહી, ભુમાફિયા ભુપત ભરવાડ વિરુધ્ધ વધુ એક ગુનો દાખલ

Follow us on

રાજકોટના ભુમાફિયા ભુપત ભરવાડ વિરુધ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ભુમાફિયા ભુપત ભરવાડ વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભૂપત ભરવાડ પર વ્યાજે રુપિયા આપીને ગેરકાયદે જમીન પચાવવાનો આરોપ લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે 7 દિવસમાં ભૂપત ભરવાડ વિરુધ્ધ ત્રણ ગુના દાખલ કર્યા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article