Local body polls 2021: Rajkot મનપાની ચુંટણીમાં પીઢ નેતાઓના કપાઈ શકે છે પત્તા

Local body polls 2021 ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયથી Rajkot ભાજપમાં પણ દિગ્ગજોના નામ પર કાતર લાગી શકે છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Feb 01, 2021 | 6:32 PM

Local body polls 2021: ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયથી Rajkot ભાજપમાં પણ દિગ્ગજોના નામ પર કાતર લાગી શકે છે. રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતાઓની ટિકિટ કપાશે. રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન ઉદય કાનગડ, પ્રદેશ ભાજપના આગેવાન નીતિન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને રાજકોટના પૂર્વ મેયર ડૉક્ટર જયમીન ઉપાધ્યાયનું નામ કપાઈ શકે છે. તો સાથે જ કશ્યપ શુક્લ, બાબુભાઇ આહિર, અનિલ રાઠોડ, વિજયાબેન વાછાણી, રૂપાબેન શીલુની પણ ટિકિટ કપાશે. મહત્વનું છે કે ભાજપે 3 ટર્મ પૂરી થતી હોય અને 60 વર્ષથી વધુ વય ધરાવતા નેતાઓને ટિકિટ નહીં આપવાનું નક્કી કર્યું છે.

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">