રાજકોટના જસદણ નજીક કાર અકસ્માત, એક વ્યક્તિનું મૃત્યુ ત્રણ ઘાયલ
રાજકોટના જસદણ પાસે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. આ કાર પલટી મારીને રોડ પાસે આવેલા ખેતરમાં ખાબકી હતી. આ કારમાં ચાર લોકો સવાર હતા
રાજકોટના(Rajkot) જસદણ (Jasdan) પાસે અકસ્માતમાં(Accident)એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ ઘટના વિરનગર ગામ નજીકની છે. જ્યાંથી પસાર થઈ રહેલા કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. આ કાર પલટી મારીને રોડ પાસે આવેલા ખેતરમાં ખાબકી હતી. આ કારમાં ચાર લોકો સવાર હતા.. જેમાંથી એક વ્યકિતનું મોત થયું છે. જ્યારે 3 લોકોને ઈજા પહોંચી છે.
જેમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
આ પણ વાંચો : વડોદરામાં એસ.ટી. કર્મચારીઓનું પડતર પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન, બુધવાર મધરાતથી રાજયભરમાં હડતાળની ચીમકી
આ પણ વાંચો : વૅક્સીનનો બીજો ડોઝ લેવામાં અમદાવાદીઓ નિરસ, 52.17 ટકા લોકોએ જ લીધો છે રસીનો બીજો ડોઝ
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
