Rajkot : કોંગ્રેસે નારી ગૌરવ દિવસની ઉજવણીનો વિરોધ કર્યો, કહ્યું રાજ્યમાં દર કલાકે ઘરેલુ હિંસાનો કેસ નોંધાય છે
Rajkot GPCC chief Amit Chavda lashes out on Govt over Nari Gaurav Diwas celebration

Rajkot : કોંગ્રેસે નારી ગૌરવ દિવસની ઉજવણીનો વિરોધ કર્યો, કહ્યું રાજ્યમાં દર કલાકે ઘરેલુ હિંસાનો કેસ નોંધાય છે

| Edited By: | Updated on: Aug 04, 2021 | 5:37 PM

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા એ રાજકોટમાં સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપે પ્રથમ મહિલા મુખ્યપ્રધાન આનંદીબેન પટેલને અપમાનિત કરીને રાજ્ય બહાર ધકેલ્યા છે.

ગુજરાત(Gujarat)માં રૂપાણી સરકારના ‘નારી ગૌરવ દિવસ’ કાર્યક્રમનો કોંગ્રેસે(Congress)વિરોધ નોંધાવ્યો. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા(Amit Chavda)એ રાજકોટમાં સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપે પ્રથમ મહિલા મુખ્યપ્રધાન આનંદીબેન પટેલને અપમાનિત કરીને રાજ્ય બહાર ધકેલ્યા છે. તેમજ અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતમાં દર એક કલાકે ઘરેલુ હિંસાનો કેસ નોંધાય છે. ત્યારે સરકાર આજે નારી સન્માનના નામે કાર્યક્રમો કરે છે.

આ પણ વાંચો : Ahmedabad: ATM સેન્ટરમાં કોઈ મદદ કરવાનું કહે તો ચેતજો! ATMમાં પૈસા કાઢવાના નામે ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ

આ પણ વાંચો : દુનિયાનો એક એવો ખતરનાક કેદી, જેણે પોતાના માટે 5 સ્ટાર જેલ બનાવડાવી હતી

Published on: Aug 04, 2021 05:31 PM