Rajkot: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધરખમ આવક, હરાજી માટે ખેડૂતોએ લગાવી લાઈનો

|

Oct 01, 2022 | 9:51 AM

ગોંડલ માર્કેટિંગ યાર્ડની  (Gondal Marketing Yard) બહાર બન્ને બાજુ 1200થી વધુ વાહનોની 3 કિલોમીટર લાંબી લાઈન લાગી હતી, અંદાજે 1 લાખ ગુણી મગફળીની  (ground nut ) આવક માર્કેટ યાર્ડમાં નોંધાઈ છે. હરાજીમાં મગફળીના 20 કિલોના 1000થી 1350 સુધી ભાવ મળ્યા હતા.  APMCના સેક્રેટરીએ કહ્યું કે ખેડૂતો પોતાનો માલ સૂકવીને લઈ આવે જેથી કરીને હજુ પણ વધુ ભાવ મળી શકે.

Rajkot: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ધરખમ આવક, હરાજી માટે ખેડૂતોએ લગાવી લાઈનો
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ઠલવાઈ મગફળીની ગુણીઓ

Follow us on

સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સારી આવક થઈ રહી છે. ગોંડલ (Gondal) માર્કેટિંગ યાર્ડની  (Gondal Marketing Yard) બહાર બન્ને બાજુ 1200થી વધુ વાહનોની 3 કિલોમીટર લાંબી લાઈન લાગી હતી, અંદાજે 1 લાખ ગુણી મગફળીની  (ground nut ) આવક માર્કેટ યાર્ડમાં નોંધાઈ છે. હરાજીમાં મગફળીના 20 કિલોના 1000થી 1350 સુધી ભાવ મળ્યા હતા.  APMCના સેક્રેટરીએ કહ્યું કે ખેડૂતો પોતાનો માલ સૂકવીને લઈ આવે, જેથી કરીને હજુ પણ વધુ ભાવ મળી શકે.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

નવરાત્રીના પ્રથમ દિવસથી કરવામાં આવી રહી છે હરાજી

રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 1.25 લાખ ગુણી મગફળીની આવક નોંધાઈ છે અને મગફળીની હરાજીમાં 20 કિલો મગફળીના 1 હજારથી માંડીને 1, 350 રૂપિયા સુધીની આવક પ્રાપ્ત થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઈ છે. ખુલ્લી હરાજીમાં ખેડૂતોને પોતાની મગફળીના સાારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. હાલ મગફળીના એક મણના 1000થી લઈ 1300 રૂપિયા સુધીના ભાવ મળી રહેતા ખેડૂતોની ખુશીનો કોઈ પાર નથી.

જૂનાગઢમાં પણ 22 તારીખથી શરૂ થઈ છે હરાજી

જૂનાગઢ માર્કેટ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઈ છે. ખુલ્લી હરાજીમાં ખેડૂતોને પોતાની મગફળીના સાારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. હાલ મગફળીના એક મણના 1000થી લઈ 1300 રૂપિયા સુધીના ભાવ મળી રહેતા ખેડૂતોની ખુશીનો કોઈ પાર નથી. અત્યાર સુધી માર્કટ યાર્ડમાં 3000 જેટલી મગફળી ગુણીની આવક નોંધાઈ છે. આગામી દિવસોમાં 20થી 25 હજાર જેટલી મગફળીની ગુણીની આવક થશે તેવું યાર્ડના સેક્રેટરનું કહેવું છે ગુજરાતમાં  (Gujarat rain ) આ વર્ષે સાર્વત્રિક વરસાદથી રવિ પાકનું સારું વાવેતર થયું છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળીનું  (Ground nut) વિપુલ પ્રમાણમાં વાવેતર થયું છે.

Next Article